જીવન માં જખ્મોને કહેવા નહિ,
પણ આંનદનો અવસર બની આવી છું...
દર્દ ને ખુરજવ નહી પણ દવા બની આવી છું..
મુલાકાત કદી કાય છુપાવતી નથી,
ફકત બહાનું બની આવી છું..
આ જીંદગી પણ મારી નથી
હું ઉધાર લઈને આવી છું..
આવી નથી ફેલાવવા અજંપો
હું તો આનંદ ની સુવાસ લઈને આવી છું..
હારેલા ને હાર ની નહી
પણ જીત ની સોગાદ આપવાં આવી છું...!
-Ri.... :-!