ભલે હસવાની વાત જ હંમેશા કરવાની ....
રડવાની ક્ષણો નથી પૂછી ને આવવાની....
ભલે હૃદયને પ્રેમ થી ભરી બેઠા...
ખાલી પ્રેમ થી પણ નથી ચાલવાની...
ભલે રસ્તાઓને મઝીલ કરી બેઠાં...
મંઝિલ વગર નથી મુસાફરી અટકવાની...
ભલે નામાવી દીધા શીશ પથ્થરો આગળ...
ચમત્કાર વગર ભગવાન નથી દુનિયા માનવાની...
ભલે કરી લઈએ સમંદરો પાર સમજ ના...
ભીતર ડૂબકી વગર નથી તૃષા છીપાવાની...
-Tru...