સરકારી આંકડા કહે છે કે..."આપણી આવનારી પેઢી સિંહ નહીં જોઈ શકે!".
તો....એમાંઆપણે શું કરીએ?
અમે પણ ડાયનાસોર નથી જોયો.
કયારેય અમે ફરીયાદ કરી...? નહીં ને?તો મુદ્દાની વાત એ છે કે આપણા દેશ માં 1000 પુરૂષ દીઠ માત્ર 943 મહીલાઓ જ રહી છે.
માટે "મહિલાઓ બચાવો".
સિંહ ને તો પછી ય બચાવી લેશું... 😀
બાઈક પાછળ પત્ની બેસાડવાની છે, સિંહ ને નહિ!
અને પત્ની ને જોવી એ સિંહ જોવા બરાબર જ છે ભાઈ.😂🤣🤣🤣😜😜