*ઈતિહાસમા આજનો દિવસ.*
*વિશ્વ રત્ન, વિશ્વ વંદનીય, વિશ્વ વિભુતિ, સિમ્બોલ ઓફ નોલેજ, ભારત દેશની તમામ મહિલાઓ માટે વિષેશાધિકાર અપાવીને પુરુષ સમોવડી બનાવનારા, હિન્દુ કૉડ બિલ લખનારા, હિન્દુ કૉડ બિલ પાસ ના થતાં કાયદામંત્રી પદેથી રાજીનામું આપનારા, વિદ્વાન અર્થશાસ્ત્રી, વિદ્વાન સમાજશાસ્ત્રી, વિદ્વાન રાજકારણી, મહાન સમાજ સુધારક, ભારતીય બંધારણના અનન્ય ઘડવૈયા, મહાન લેખક, આજીવન વિદ્યાર્થી, મહામાનવ, બોધિસત્વ, બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને આજના દિવસે મરણોપરાંત ભારત રત્નથી નવાજવામાં આવ્યાં હતા.*
*31 માર્ચ 1990.*