જાણું છું કે
*માર્ચ એન્ડ* આવશે ;
પણ શું કરું...???
સતત નફો આપતા ...
દોસ્તી નાં સંબંધો નો
હિસાબ શું કરું...???
ક્યારેય
*દોસ્તી* નો
*હિસાબ કિતાબ*
લખ્યો નથી ચોપડામાં ,,,
બસ લખ્યું છે
*દોસ્તો નું નામ*
ચોપડામાં ,,,
દરેક પાને
બસ
*નફો જ નફો*
દેખાય છે ,,,
*સુખ દુ:ખ* નો
ક્યાં *હિસાબ*
રખાય છે...???
મિત્રો નાં નામ થી
શરુ કરી ...
મિત્રો નાં નામ થી જ
પૂર્ણ થાય છે . . .
*દોસ્તી અને વિશ્વાસ*
થકી જ ખાતાવહી
સંપૂર્ણ થાય છે . . .
ખુબ જ નફો કર્યો છે
એટલે ...
*ઓડીટ* ને
પાત્ર થાય છે
* દોસ્તી* ....
*હેત , પ્રેમ , વિશ્વાસ*
અને *ભરોસા* નો
ટેક્સ ભરી ને ...
સદા બહાર
ધમધમતી રાખીએ
*દોસ્તી*...
-Megha