નાટકનો પ્રયોગ પછી
દિગ્દર્શક - કેવું લાગ્યુ ?
પ્રેક્ષક - નાટકના અંતમાં નાયિકા ઝેર ખાઇને મરે છે, એને બદલે બંદૂકની ગોળી માથામાં મારી લે છે દિગ્દર્શક. - કેમ ?
પ્રેક્ષક - બંદૂકની ગોળીનો અવાજ થશે, બધા પ્રેક્ષકોજાગી જશે અને પોત-પોતાના ઘરે જતા રહેશે...!
-Salill Upadhyay