Gujarati Quote in Romance by Dave Yogita

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું સાંભળી લેજે આજ
મને તારો સહારો જોઈ આજીવન કાળ

તું માની લેજે મારી વાત
મને તારી જ વાત જોઈએ સાંભળવાને કાજ

તું જોઈ લેજે મને આજ
મને તારી જ યાદો જોઈએ માણવાને કાજ

તું સમજી લેજે આજ
મને તારી જ બાહો જોઈએ મરવાને કાજ

યોગી

-Dave Yogita

Gujarati Romance by Dave Yogita : 111866491
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now