જ્ઞાનતો સાગરની જેમ વિશાળ છે.
જેટલું જ્ઞાન તમે કોઈને વહેંચશો એટલું વધશે,
જો તમારી પાસે અખૂટ જ્ઞાન નો ભંડાર છે
તો કોઈ ને આપતા રહેજો,
ક્યારેય જ્ઞાનને સંગ્રહી ના રાખશો,
કારણકે
જેટલું જ્ઞાન કોઈને આપશો,
તમારા જીવન ઘડતરમાં એટલું જ મદદ રૂપ થશે.................