હમણાં માતૃભાષામાં શિક્ષણ તે પર ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.મને લાગે છે કે તેના કરતાં આ jsk,,tc,sd,gn,gm ,gst અને ભાષાની શોધ પહેલાં જે વિવધ પ્રકારના ચિન્હો વાપરતાં તેના જેવા અલગ અલગ ચિન્હો (જે હવે ઈમોજી કે Gif તરીકે ઓળખાય છે) ને એક અલગ ભાષાનો દરજ્જો આપી દેવો જોઈએ. અને મને તો લાગે છે કે જો તેને વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવે તો તે આપણી ' એક ભારત એક ભાષા બની શકે એમ છે.
-Dharmista Mehta