પ્રેમ કોને કહેવાય એ ખબર નહોતી,
પણ જિંદગીમાં તારા આવ્યા બાદ,
અનંત તરસ છે મારી તારા પ્રેમની ,
અને અવિરત છે હેલી મારા પ્રેમની.
- સ્પંદન

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111864812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now