હતું એ વ્યક્તિત્વ સાહિત્યની ફોરમ.
બુઝાઈ ગયો આજે જીવનદીપ એમનો.
યાદ રહેશે સદાય સૌ સાહિત્ય પ્રેમીઓને,
ફેલાતી રહેશે ફોરમ એમની,
એમની રચનાઓ થકી.
પ્રાર્થના પ્રભુને એક જ કરું,
આપજે શાંતિ આ પવિત્ર આત્માને.
ગુજરાતી સાહિત્યનાં મુરબ્બી
શ્રીમતી ધીરુબહેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ🙏