કપરી ધરતી કાગ, ભવોભવ તું ભુલીશ નય,
ઈમાય ભળશે આગ, તારો દેહ બાળશે દુલીયા.

ગુજરાતી સાહિત્યમાં કવિ દુલા ભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણી નું મહત્વ નું યોગદાન છે એટલીસ્ટ મારું એવું માનવું છે કે કદાચ આ બંને વીભુતીઓ નાં હોત તો આપડે સંસ્કૃતિ, ગુજરાતી સાહિત્ય, આપડી ગરિમા, અને આપડો ભવ્ય વારસો, તેનાથી અજાણ જ હોત.

મારી વાત કરું તો ગુજરાતી સાહિત્યમાં કાગ બાપુ અને ઝવેરચંદ મેઘાણી નો હું મોટો ચાહક છું 🙏

અને આજના જ દિવસે એક લોકસાહિત્ય નાં ઘેઘુર વડલા સમાન એવા ભક્તકવિ પદ્મશ્રી દુલા ભાયા કાગ બાપુ આજના દિવસે દેવલોક પામ્યા હતા...

શત શત નમન 🙏

Gujarati Tribute by બદનામ રાજા : 111861199

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now