માતૃભાષા દિવસની શુભેચ્છા
ગર્વથી કહુ છું, કે હું ગુજરાતી છું.
મારી માતૃભાષા એટલે લાગણીઓ વ્યક્ત કરતી "માં"ના પ્રેમને વ્યક્ત કરતી ભાષા.
મારુ અસ્તિત્વ મારી માતૃભાષાથી નીખરી રહ્યું છે.
મારી માતૃભાષા એટલે એકદમ દિલને સ્પર્શી ગઈ અને સામેથી મીઠો મધુર આવકારો આપતી હોય છે.
એવી મારી માતૃભાષા ગુજરાતીને વંદન.
-Bhanuben Prajapati