પગંલુ મુકયુ તો રસ્તો થઈ જશે માપવાનો ખુદ ને ય મોકો થઈ જશે એક બારી હુ ઉઘાડું એક બારી તુ ઉઘાડ સામે સામે રસ્તો ખુલ્લો થઈ જશે તુ પુરાવા પ્રેમ ના માગીશ ના સ્પર્શ કેવળ કર ભરોસો થઈ જશે અચાનંક તુટી ડાળ વુક્ષં ને પડયો ધાસકો કે છાયડો કોઈ ને ઓછોથઈ જશે તુ વહે છે તો વ્હયા કરજે સતત ભીતર ની વેદના ઓ મુગજૅળ નો દરીયો બની જશે...
-Meena Parmar