“હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
હે સુર વાહળીનાં
તારી મોરલીના
સુર વાંસળીનાં
તારી મોરલીના
કાને મીઠા મીઠા સંભળાય
હે મારા દ્વારિકાના ઘનશ્યામ
રૂદિયામાં લખ્યું તારૂં નામ
હે મારા દ્વારિકાના સુંદરશ્યામ
મને વાલુ લાગે તારૂં નામ
ગુજરાતીટ્રેક્સ.કોમ”
👌 🙏🏻