સમયનું કામ જ છે વહી જવાનું
આપણી યાદો સાથે રહી જવાનું
જીવન છે એ તો ચાલતું રહેવાનું
ક્યારેક સુખમાં તો ક્યારેક દુઃખમાં પણ જીવી જવાનું
હિંમતથી જ કામ કરતું રહેવાનું
હારી કે જીતીએ બસ લડતું રહેવાનું
અંતમાં,
સમય સાથે બધું સરખું થઈ જવાનું
ટેન્શન ન લે એ દોસ્ત
જે તારુ છે તને મળીને જ રહેવાનું
યોગી
-Dave Yogita