નીચે આપેલા ચિત્રમાં મિસલ પાઉં છે જે તમને મુંબઈયા મિસલ પાઉં ને વડાં પાઉં શોપ પર લેવા જશો તો ૭૫ રૂપિયા નું મળશે તો પ્રોમિસ ડે નાં દિવસે ખોટાં ખોટાં પ્રોમિસ કરીને એ નિભાવવા જતાં આખી જિંદગી ઘસાઈ જાય છે એ કરતાં મિસલ પાઉં ખવડાવી ને રાજી થાવ ને બીજાને રાજી રાખો..
પ્રોમિસ જેને પણ આપશો એ આખો જન્મારો નિભાવવાની ક્ષમતા તો જોઈશે...
નહીંતર આ હરિફાઈ યુગમાં તમારાં થી વધુ સારું પાત્ર મળી જાય તો છોડી દેશે
પછી તે ભુલી જશે અને જો ક્યાંક રસ્તામાં મળી જાય તો કેમ છો ભાઈ કહેશે.. 😀😂😀
માટે જો મિસલ પાઉં કે વડાપાઉં ખવડાવશો તો કોઈપણ વ્યક્તિ તેને ખાઈને એકદમ ખુશ થઈ જશે અને ભવિષ્યમાં જ્યારે પણ એ વસ્તુ ખાશે ત્યારે તમને દિલથી યાદ કરશે.... તો તમારે કોઈને વધુ વખત તમારી યાદ અપાવવી હોય તો ખોટાં પ્રોમિસ ન કરતાં મિસલ પાઉં કે ફયુજન વડાપાઉં ખવડાવવું જ વધુ બેટર ઓપ્શન છે...તો પ્રોમિસ ડે પર આવો ( એમએમવી ) મુંબઇયા મિસલ પાઉં ને વડાં પાઉં શોપ પર અને ઉજવો આજનો પ્રોમિસ ડે નો દિવસ ઝકાસ રીતે...
😃💜🤩
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖