ઘણી વખત લોકો આપણાં વિશે કેવી-કેવી ધારણાઓ બાંધી લેતાં હોય છે.ખરેખર આપણે એ હોતા નથી.એમને આપણા વિશે જે વિચાર આવે એવું વર્તન પણ આપણે કર્યું નથી હોતુ.તેમ છતાં પણ આપણા વિશેની એમની ધારણાઓ ખોટી કેમ બંધાતી હશે.આ તો ખાલી વાત કરી.બાકી
कुछ तो लोग कहेंगे, लोगोका काम है कहेना।
-Dr.Sharadkumar K Trivedi