સુખ હોવા છતાં જિંદગીમાં સુકુન નથી
સુકુન ની શોધ માં અડધી જિંદગી જતી રહી
પણ
જીવનમાં સુકુન જોઈતું હોય
તો
આ એક શબ્દ ભૂલી જાવ
કોણ...........
કોણ શું કરે
કોણ કેટલું કમાય
કોણ ક્યાંથી આવ્યું
કોણ પારકું, કોણ પોતાનું
કોણ મારા માટે શું કરે છે
અંતે આ દુનિયા માં કોણ મારું.......
બસ આટલું પડતું મુકશો એટલે જિંદગી સરળ બની જશે..........