Gujarati Quote in Romance by Ashok Upadhyay

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ આપ એક વાતનો જવાબ,
હું આપું તને ગુલાબ ?
ફૂલ આપીશ તો જ પ્રેમ સાચો..?
મળો ત્યારે આંખો તો વાંચો,
ખુલ્લી આંખે જોયું એક ખ્વાબ,
દિલ તો આપી દીધું,
હવે કેમ આપું ગુલાબ...ઉજવજે બધા ડે,
પણ રાખજે વિશ્વાસ, તું જ છે છેલ્લો શ્વાસ.
✒️
અશોક ઉપાઘ્યાય

Gujarati Romance by Ashok Upadhyay : 111858600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now