Gujarati Quote in Good Evening by Dave Yogita

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે તો તાશની રમતમાં જ રાજા રાણી જોયા છે
જેમાં રાજામાં બાદશાહ અને રાણીમાં ક્વીન જોયા છે

એક મોટો જુગાર છે આ જિંદગી
પણ સૌથી મોટો જુગારી તો તું જ છો

એક એક પતાથી બદલાય જાય છે રમત
ત્યારે મારી એકો, દુડી, તિડી તો તું જ છો

આમ તો દરેક વખતે એક જ પતા નીકળે છે
પણ જો બંધમાં રમી જાઉં
તો ખબર છે આ જીતેલી બાજી તું છો

મારે તો એટલી જ વાત કહેવી છે
આ બાવન પતાની રમત છે આ જિંદગી
પણ મારું ત્રેપનનું પતું તો તું જ છો........

યોગી

-Dave Yogita

Gujarati Good Evening by Dave Yogita : 111857832
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now