ધબકાર... 1 year ago

એવું પણ નથી સ્ત્રી પર આધિપત્ય હંમેશા થોપવામાં જ આવે છે. ઘણાખરા કિસ્સામાં સ્ત્રીજ લાગણીસભર થઈ પુરુષને એકાધિકાર ઈચ્છા એ આપવા તૈયાર થાય છે પુરુષ માંગે કે ના માંગે સ્ત્રી ને એમાં સર્વસ્વ દેખાય છે. જ્યારે રહી વાત બાકીની સ્ત્રીઓની કે જે નથી ઇચ્છતી પુરુષ આધિપત્ય જમાવે એ પોતાનો રસ્તો શોધી જ લે છે. શક્તિને ક્યારેય કોઈ રોકી શક્યું નથી. બિચારી છે બિચારી છે એવું શું કામ કહેવું ને તને આમ આપીશ ને તેમ આપીશ એવું પણ શું કામ કહેવું. બસ કહેવું તું શ્રેષ્ઠ છે તું શક્તિ છે તારો રસ્તો બનાવ તને પુરુષ પણ નહીં રોકી શકે.

Kamlesh 1 year ago

બાકી પ્રકૃતિ વિના પુરુષ અને પુરુષ વિના પ્રકૃતિનું કોઇ અસ્તિત્વ નથી. આદિશિવ થકી આદિશક્તિ અને આદિશક્તિ થકી આદિશિવ. એટલે જ તો મારા ભોળાનાથ અર્ધનારેશ્વર રુપે પ્રકટ થયા. આ સમાજને સમજાવવા માટે કે પુરુષ અને પ્રકૃતિ કદિયે પૃથક કે અસમાન નથી. તેમ છતાંય આ સમાજમાં અમુક તુચ્છ મનુષ્યો સ્વાર્થીપણાને આધિન થઇને સ્ત્રીને બંધનમાં રાખે છે. એ મૂર્ખ એટલું નથી સમજતા કે સ્ત્રી પ્રેમ અને કરુણામય થઇને સ્વેચ્છાએ જ આધિન થાય છે બાકી સૃષ્ટીમાં કોઇ એવી શક્તિ નથી જે શક્તિને આધિન કરી શકે.

Kamlesh 1 year ago

પુરુષપ્રધાન સમાજની કડવી વાસ્તવિકતા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now