એક આછી આછી યાદ હતી
એક તસ્વીર નૈનો માં છુપી હતી
એક સ્મિત કસે છલકાતું હતું
એક પ્રેમ ની સોડમ હતી
આશિષ હતી વિશ્વાસ હતો
હતું બધું સમડાઓ માં
ને બસ હવે તો એ સમડા બની ગયા
ફક્ત એજ અફસોસ છે આજે અને હંમેશા
કેમ એ બધું સમડામાંજ મળિયું મને
કેમ નથી હકીકત બની મારાં જીવનની
પણ એ પ્રભુ એકજ આજીજી મારી તને
બીજે ભવ મને મળે મારાં મનનું
ના મળે બધું મને સ્વપ્નાઓ માં
બની હકીકત રહે મારાં જીવન માં
-Kaustubhi V Joshi KVJ