થોડાક દિવસ પહેલા માતૃભારતી એપ પર "બ્લૂટીક" વેરીફાઈડ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આજે "સાપ્તાહિક ટોપ 10 લેખકો માં સ્થાન" મળ્યું એ બદલ માતૃભારતી પર દરેક વાચક મિત્રોનો હ્રદયથી આભારી છું, સાથે-સાથે માતૃભારતી ટીમનો પણ આભારી છું, જેમના થકી મારા શબ્દો લોકો સુધી પહોંચી શક્યાં.
મિત્રો આપની મદદ વગર મારામાંથી જે એક લેખનની કૂંપળ ફૂટી છે એ શકય નહોતું. દરેક વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર 🙏🙏