य एनं वेत्ति हन्तारं,
यश्चैनं मन्यते हतम्।
उभौ तौ न विजानीतो,
नायं हन्ति न हन्यते॥
(श्रीमद्भगवद्गीता,२-१९) ।
વિન્યાસ
य: च एनम् , न अयम् ।
ભાવાર્થ
જે વ્યક્તિ એમ માને છે કે એણે આત્માને હણ્યો છે અથવા તો જે એમ જાણે છે કે આત્મા મરણ પામ્યો છે એ બંને એ હકીકતથી અજાણ છે કે આત્મા મરતો નથી કે આત્માને મારી શકાતો નથી.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૧૯)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏
🙏🏻