પથ્થર સાથે કોમળ વહેવાર તુટીને બીખરીજ જવાય,
પરંતું જરૂરી નથી પથ્થર જેવું બની જવું,
શીખવા મળે છે જરૂર જીવનમાં એ વાત કે પથ્થર પોતાના કઠણ સ્વભાવ કોમળ વહેવાર કરતા લોકો સાથે પણ એજ રાખે છે મુક્તા નથી,
તો આપણે તો ઈશ્વરીય અવતાર, શ્રી હરી ઓમકારના અંશ શાંતી પ્રીય દીવ્ય અવતાર , આપણે આપણા નરમ શું કોમળ દયાળું પ્રેમાળ સ્વભાવ ને કેવી રીતે મુકી શકીએ.
જેવી જેની નીયતી
-Hemant Pandya