Life તમને એ નથી આપતું જે તમે માંગો છો પણ Life તમને એ આપે છે. જેની તમે યોગ્યતા ધરાવો છો.
જો તમે માંગો એ મળવાનું હોય તો આજ બધા ના હાથ ભિખારી ને જેમ લાંબા જ હોત
વિચારવા થી તો ઘણું મળે પણ શું તમે તેને યોગ્ય છો?
જો યોગ્ય હશે તો જરૂર મળશે.
ઘણી વાર એવું થાય કે તમે એ વસ્તુ diserve નથી કરતા ને ઉપર થી ઈર્ષા પણ કરો. ત્યાજ તમે અટકી જાવ છો.
એવું કરવું એ તમારા માટે યોગ્ય નથી એ ખબર હોવી જોઇએ અને એ ખબર છે છતાં તમે એ કરો છો તો તમે પોતાની જાત ને પ્રેમ જ નથી કરતા
-Dr. Rohan Parmar