રઘલો " નેતાઓની જગ્યા કેમ ખાલી નથી રહેતી? ઇ કેમ તરત ભરાય જાય છે ? " શિક્ષકો ની જગ્યા કેમ તરત નથી ભરાતી ? "
રધલી " રાજકારણ સેવાનું કાર્ય છે.અને આવી સેવા કરવાં વાળા બહુ ઓછાં હોય છે. અને સેવા માટે કોઈ નિયમ ન હોય.જ્યારે શિક્ષણમાં આની માટે નિયમ હોય . નિયમ વિચારાય,ઘડાય, વળી તેનું અર્થઘટન થાય , વળી ફેરફાર થાય , વળી ફરી બને. (તેમાં ક્યારેક શિક્ષક પણ બની જાય!! ) આમ,આ લાં...બી ... પ્રક્રિયા થાય જેથી શિક્ષકને કોઈ અન્યાય ન થાય.એટલે જ કહેવાય છે, " શિક્ષક કભી સાધારણ નહિ હોતા . કયુંકી વહ અસાધરણ પરિસ્થિતિઓ સે ગુજરતા હૈ ".ઔર ઐસે હિ એક દિન ગુજર જાતા હૈ "!!¡
અસાધારણ રધલી🙃🙃
-Dharmista Mehta