રધલી " હવે તો પ્રાથમિક શાળામાં ય વહીવટી કેડર જોવા મળે છે."
રધલો "ઇ વળી કંઈ રીતે ?"
રધલી " જો સાદો આચાર્ય વહીવટી કામ પણ કરે અને વર્ગ પણ સાચવે.
HTAT આચાર્ય વહીવટી કામ કરે અને થોડાં ઘણાં પીરીયડ પણ લે.
જ્યારે વહીવટી કેડર વાળો શૈક્ષણિક કાર્ય ન કરે પણ કોમ્યુટર વગર થતો શાળાનો બધો જ વહીવટ સંભાળે.જો કે આવી કેડર પર કામ કરતાં આવા નિષ્ણાત વ્યક્તિઓ બહુ ઓછાં છે."
-Dharmista Mehta