કમાવું હોય તો સાચાં સંબંધો કમાજો સાહેબ,
કેમ કે પૈસા તો તમે કમાઈ લેશો ગમે તે રીતે,
પણ સાચા સંબંધો ગમે તેટલાં પૈસા ખર્ચીને પણ
નહીં કમાઈ શકો.
મળી જાય આવાં સંબંધો જો જીવનમાં,
તો કદર કરી લેજો જરાં એ સંબંધોની સાહેબ,
કેમ કે ક્યારેક ઈશ્વરની કૃપાથી તો ક્યારેક
નસીબથી મળતાં હોય છે આવાં સંબંધો.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan