હળવેકથી...
" તમે કેમ આટલાં મોડાં આવ્યાં? જુઓ ,હું કેવી રજા લઈ વહેલી ઘરે આવી ગઈ.'"
" તારી જેમ જ મારી ફીમેલ પોલિંગ ઓફિસર પણ વહેલી ચાલી ગઈ એટલે કામમાં મોડું થયું."
ક્યારેય પણ કામ કે જવાબદારી માંથી છટકવા આપણી જ્ઞાતિ, જાતિનો દુરુપયોગ ન કરીએ.ન તો ' બિચારી ' કે 'અબળા ' બનીએ.
-Dharmista Mehta