વેહતા સમય ની વાત હતી આપણી અધુરી એ મુલાકાત હતી સરકતો જતો હતો સમય ન ખુટે તેટલી વાત હતી શુ કેહવું શુ ન કેહવું એ વિચારવા જેવી વાત હતી શબ્દો કોઈ માપ માં ન હતા અને મૌન એજ શરૂઆત હતી જયા સાથે કરી હતી મનભરી વાતો ને ઢળી જતી એ સાજં હતી અને ફરી આપણી અધુરી એ મુલાકાત હતી...
-Meena Parmarય