સાચો ત્યાગ
આજ બસમાં 'સ્ત્રીઓ માટે કૃપયા આ બેઠકો ખાલી કરવી ' તે સીટ પાસે જઈ ઊભી રહી.પણ તેમાં બેસેલ એકય જેન્ટ્સ ઊભા ન થયાં.
જ્યારે તેની પાછળની સીટમાં ધારાસભ્ય માટેની સોટ હતી. જેમાં કોઈ જ ધારાસભ્ય બેસેલા ન હતાં.
તેઓ તેમની સીટ આમ જનતા માટે ખાલી કરી સાચે જ લોકસેવા નું કાર્ય કરે છે.
-Dharmista Mehta