Gujarati Quote in Questions by Hemant Pandya

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું શીખવા જેવું છે એતો દરેકની નીયતી નક્કી કરે છે,
અને તે રીતે એક આ ટાઈટલ પરથી
Holiday: A SOLDER IS NEVER OFF DUTY
બાયધ વે તમે સાના સૈનીક છો?
ભારત માતાના કે ભારત માતાના ગદ્દાર લોકોના,
ધર્મ મજહબ ગમે તે હોય
માજરે વતન શું છે તમારું? જે પોતાની મૉં ને વફાદાર નથી એ બાપને ક્યાંથી થવાનો,
ધર્મી કે વીધર્મી દરેકને સંદેશ મારો,
તમને એક સવાલ રૂપે બાપની વફાદારી વાળા તમને આ પંચ તત્વ નું શરીર આપનાર અને પનાહ આપનાર ભારત ભુમી છે કે નહીં?
જવાબ મારે નહીં ખુદ આપો ખુદને..

-Hemant Pandya

Gujarati Questions by Hemant Pandya : 111842711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now