આજે એક તમને પણ સરપ્રાઈઝ મળી જાય
વર્ષોથી માંગો છો તમે જેને
એ તમને આજ મળી જાય
એક મુસ્કાન સાથે નવી શરૂઆત મળી જાય
હારીને બેઠા હતા બાજી જે
એ જીતી જાવ એવી એક દુવા મળી જાય
અંતમાં,
જિંદગી તો રોજ આપે છે એક અલગ સરપ્રાઈઝ
મારા દિલની દુવા આજે કબૂલ થઈ જાય
આજે તમને બધાને ખુશીઓની સોગાત મળી જાય
યોગી
-Dave Yogita