જ્ઞાતિ જાતિ એ મનુષ્યના ગૌરવને હણવાનું કામ કરે છે.
જ્યાં સુધી તમને એમ લાગે છે કે તમે અમુક જ્ઞાતિ જાતિ સંપ્રદાયના છો ત્યાં સુધી મનુષ્ય બનવાથી તમે ઘણા દૂર છો.
જ્યારે તમે તમારી જાતને કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના વ્યક્તિ માનવાનો ઈન્કાર કરી માનવ ગૌરવની વાત કરશો ત્યારે જ તમે ખરા અર્થમાં માનવી.
-Shanti Bamaniya