ઝુલતા પુલના
ઝુલ્યા ઝુલા
અને
તૂટ્યા ઝુલા
બુઝાયા કેટલાય ઘરના ચુલા!!
કોણ છે જવાબદાર?
કોની છે જવાબદારી?
કમોતે મરનાર નિર્દોષોના મોતની??
પિકનિક જેવો હતો માહોલ
માતમમાં ફેરવાયો!!
નિષ્ઠુર વિધાતાનો
ક્રુર ખેલ કેવો રચાયો!!
પ્રભુ!
દિવંગત આત્માઓને શાંતિ અર્પે!
અને એમના સ્વજનોને
સધિયારો આપે
એ જ પ્રાર્થના🙏