धनानि भूमौ पशवश्च गोष्ठे, भार्या गृहद्वारि जनः श्मशाने।
देहश्चितायां परलोकमार्गे कर्मोऽनुगो गच्छति जीव एकः॥
(सुभाषित रत्न भंडार।)
વિન્યાસ --
पशव: च, देह: चितायाम्,
कर्म: अनुग: गच्छति ॥
ભાવાર્થ -- કમાઈને ભોંયમાં દાટેલું ધન જમીનમાં, પાળેલું પશુધન ઘરનાં ઢોરવાડામાં, પત્ની ઘરમાં, સગાં સંબંધીઓ સ્મશાનમાં અને શરીર (મૃતદેહ) ચિતા પર પડ્યાં રહે છે. કેવળ કરેલું સત્કર્મ જ એવું છે કે જે પરલોકના માર્ગ પર સાથે સાથે આવે છે.
(સુભાષિત રત્ન ભંડાર)
🙏 શુભ શશિ દિન! 🙏