“ગુડબાય અમેરિકા.”
“અહીં આપણી સાથે વાત કરવા કોણ નવરું હોય?
દિલ ખોલીને બે વાત કરવી હોય તો સાંભળનારુ્ં
કોઇ નહીં. અહીં અમેરિકામાં બધું જ મળે છે, એક
માણસ નથી મળતો. ઘણી વાર ઇન્ડિયા બહુ યાદ
આવે, મા~બાપુજી, ભાઇ-બહેન, ભાઇબંધ દોસ્તારો
બધાંને મળવા મન તલપાપડ થઇ જાય.”
🙏🏻