मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते।।
(श्रीमद्भगवद्गीता, १७.१६)।
વિન્યાસ --
मौनम् आत्मविनिग्रह:,
भाव संशुद्धि: इति एतद्
तप: मान समुच्यते।
ભાવાર્થ -- મનનું તપ એટલે : મનની પ્રફુલ્લિતા, શાંત ભાવ, પ્રભુનું સ્મરણ ચિંતન કરવાવાળો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંત:કરણના ભાવની સર્વગ્રાહી પાવનતા.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૧૭.૧૬)
🙏 શુભ શનિવાર! 🙏