दंभो दर्पोऽभिमानश्च,
क्रोध: पारुष्यमेव च।
अज्ञानं चाभिजातस्य,
पार्थ संपदमासुरीम्॥
(श्रीमद्भगवद्गीता, १६.०४ )
વિન્યાસ --
दंभ: दर्प: अभिमान: च,
पारुष्यम् एव,
च आभिजातस्य,
संपदम् आसूरीम्।
ભાવાર્થ -- હે અર્જુન, દંભ, ઘમંડ (દર્પ), અભિમાન, ક્રોધ, કઠોરતા (પારુષ્ય) અને અજ્ઞાન, આ બધાં દુર્ગુણો આસુરી સંપત્તિ છે.
(શ્રીમદ્ ભગવદ્ગીતા, ૧૬.૦૪)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏