નફરતો છોડી પ્રેમ મય બનો, શું રાખ્યું અક્કડ બની પકડી રાખવા ખોટા અહમને,
ખુદ રાધે કૃષ્ણ શીખવી ગયા જગતને ,આ રીત સાચી,
હોય સાધુ સંત મીત્ર સગા સંબંધી,હોય ભોગી રોગી કે યોગી બધાને આજ રીત પ્રીતજ ભાયી,
હોય પ્રેમના રૂપ અલગ પણ હરકોઈ પ્રેમ દીવાનું , શું રાખ્યું નફરતોમા જરા જુકી ને જોતો દોસ્ત દુનીયા આખી પ્રેમથી કરશે સલામ તુજને
-Hemant Pandya