Gujarati Quote in Thought by Dharmista Mehta

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રઘલો " એક વાત ન સમજાઈ હો,આ પ્રેમને આંધળો કેમ કહે છે ??"
રઘલી" હકીકતમાં પ્રેમમાં એકબીજાને દિલ નહિ દિમાગ દઈ દે છે.એટલેજ ક્યારેક પરિણામની પરવા કર્યા વગર,સમજ બહારનું પણ મનગમતું પગલું ભરી બેસે છે એટલે". !!!¡!!;!!
હાજર જવાબી રધલી 😇😇

-Dharmista Mehta

Gujarati Thought by Dharmista Mehta : 111839359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now