“સ્ત્રી અને માતૃત્વ “
કોઇ પણ સ્ત્રીમાં માતૃત્વ ધરબાયેલ હોય છે.એક દિવસ તેના ખોળામાં બાળક તો આવે જ છે.
ઈક્વાલિટી એટલે શું? પુરુષ અને સ્ત્રી બાયોલોજિકલ અલગ છે. તો એમની જવાબદારી પણ
અલગ જ રહેવાની. દરેક બાબતે પુરુષ સાથે સરખામણી કરવી એ નબળી માનસિકતા, મુર્ખતા છે.
બાળકમાં એની ‘મા’ ની હુંફ થી ‘ઑક્સિટોસીન’ વહે છે, જેથી બાળક પોતાની જાતને આ
વિશાળ દુનિયામાં વધુ મહેસુસ અનુભવી શકે અને આત્મવિશ્વાસી બની શકે. માતા એને
દુનિયામાં લાવી છે, તો માતાની ફરજ અને કર્તવ્ય છે, એનામાં સર્વાંગી વિકાસના ગુણો
વિકસાવવાનો. ‘માં’ ની મમતા, ‘માં’ ની હુંફ તેનું બાળક.
🙏