Quotes by Parth Kapadiya in Bitesapp read free

Parth Kapadiya

Parth Kapadiya Matrubharti Verified

@parthkapadiya0004
(944)

Mentor Poetry Presents.....

એટલે ચાલશે (કવિતા)
Etle Chalse (Poem)

Written & Performed by : Parth Kapadiya

https://youtu.be/YUWZ3tnnZmw


Watch this video on YouTube (Mentor Poetry Channel)

Like, Comment, Share and also Subscribe

International Women's Day


 महिलाओ को समर्पित.....


नारी की परिभाषा = प्रेम

नारी का गहना = चरित्र

नारी का किरदार = माँ

नारी की चाहत = सम्मान

नारी की इच्छा = समानता

नारी की पहचान = ममता

नारी का दिल = मुस्कान

नारी की समझ = जज़्बात

नारी की खासियत = त्याग

नारी का प्रेम = माफ़ करना शब्दों में बयां नहीं कर पाऊंगा।


#Internationalwomensday
#Nari
#Narishakti
#Mahila
#Maa
#Mamta

Read More

વિચિત્રતા એટલે શું ?
દુઃખને દૂર કરવાના અનુસંધાનમાં પણ આપણે દુઃખી છીએ.
#વિચિત્રતા
#દુઃખ

મહાત્મા નથી બનવું રે !
માનવી બનું તો એ ઘણું.
#મહાત્મા

😁😁😁😁😁
હવે હું શું લખું આમાં ?
જ્યોતિષી આવશે એટલે વાત !
#જ્યોતિષ

જયારે એમ લાગે કે પપ્પાને કંઈ જ ખબર નથી પડતી ત્યારે એમના ચપ્પલનું તળિયું જોઈ લેવું.
(એવું હોય તો ફરીથી વાંચજો)
#તળિયું

Read More

આપણું ચળકદાર જીવન એ માતા-પિતાની દેન છે.
#ચળકદાર

દિલથી ચળકે તો માનું
ચહેરો તો સુંદર જ છે.
#ચળકદાર

૨૮ મી સપ્ટેમ્બર🇮
🇮🇳ભારતના મહાન સપૂત🇮🇳
ભગતસિંહની જન્મ જયંતિ
શત શત નમન !

જીવન મારુ સ્વચાલિત જ હતું
હજી પણ છે જ.....😂😂😂
#સ્વચાલિત
(બધી વાતમાં દુઃખ થોડી હોય)