Gujarati Quote in Good Morning by Dave Yogita

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક અજાણ્યો માનવી અચાનક મળી ગયો
મે પૂછ્યું કેમ છો?
એ આખી કહાની સુનાવી ગયો

ભીડમાં પણ કેટલો એકલો હોય છે માનવી
એ મને સમજાવી ગયો
મે પૂછ્યું કેમ છો?
એ આખી કહાની સુનાવી ગયો

હાસ્ય હોઠો પર હતુ અને અશ્રુ ભરેલી આંખો એની
હસાવીને પણ આજ મને રડાવી ગયો
મે પૂછ્યું કેમ છો?
એ આખી કહાની સુનાવી ગયો

કહેવું તો ઘણું હતું
માત્ર ઠીક છું એવું કહી ગયો
મે પૂછ્યું કેમ છો?
એ આખી કહાની સુનાવી ગયો

યોગી

-Dave Yogita

Gujarati Good Morning by Dave Yogita : 111838245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now