આરોપ છે એ જિંદગી તારા પર
તે હંમેશા બિછાવ્યા કાંટા મારી રાહ પર
હું તો આરોપ લગાવીને પણ જીતતો ગયો
તું રોજ મને જીતાડીને પણ હારતી ગઈ
અંતમાં,
સમજયો નહિ આખી જીંદગી તે આપ્યું સુંદર જીવન
મોત આવ્યું ત્યારે સમજ્યો કે
હું તો તને ખોટો કોસતો ગયો દરેક વાત પર
યોગી
-Dave Yogita