Gujarati Quote in Romance by Bhavna Chauhan

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ તારી પાસે છું એટલે કહું છું,
મારી સાથે થોડી વાતો પણ કરી લે,
પછી તારી વાતો તો હોય પણ હું જ ના હોઉં
એમ પણ બને!
હાલ તને હું ફરીયાદ કરું છું એને,
સાંભળી લે જરાં, પછી તું તારી ફરીયાદ મને
કરે પણ હું એ સાંભળી જ ના શકું,
એમ પણ બને!
હાલ તને કહું છું કે જીવી લે મારી સાથે આ અમૂલ્ય જિંદગી,
આવતી પળ તું મારી સાથે જીવવાં તરસી રહે,
એમ પણ બને!
હાલ તને કહું છું લડી લે, ઝઘડી લે,
રિસાય લે, મનાય લે,
આવતી પળ તને મનાવનાર, તારી સાથે રિસાવનાર ના રહે,
એમ પણ બને!

-Bhavna Chauhan

Gujarati Romance by Bhavna Chauhan : 111837649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now