Gujarati Quote in Romance by Bhavna Chauhan

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આદત....

તને ચાહવાની મને આદત પડી ગઈ છે.
તારાં પગલે મારું પગલું ભરવાની જાણે,
મારાં પગને આજકાલ આદત પડી ગઈ છે.

તને હંમેશા હસતાં જોવાની હવે ચાહત બની ગઈ છે,
એકલામાં તારી યાદો વાગોળવાની આદત પડી ગઈ છે,
તને હરદમ નીરખવાની હવે મને જાણે આદત પડી ગઈ છે.

તારાં ગુસ્સાને પણ પ્રેમથી આવકારવાની આદત પડી ગઈ છે,
હસતાં ચહેરે આસુંને છુપાવાની પણ હવે આદત થઈ ગઈ છે.

-Bhavna Chauhan

Gujarati Romance by Bhavna Chauhan : 111837181
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now