એક જ તકલીફ માટે વિવિધ લોકોને મળીએ તો વિવિધ સલાહ મળે.
જ્યોતિષ ને મલો : તમને ફલાણા ગ્રહની પનોતી છે, આ ઉપાય કરો, મટી જશે
ડોકટરને મલો : આ બીમારી છે, આ દવા લો
યોગા ગુરુને મલો : આ આસન કરો, મટી જશે.
ખાદ્યશાસ્ત્રી ને મલો : આ ખાવો, આ ન ખાવો, મટી જશે.
મિત્ર ને મલો : આરે આ ફલાણા વ્યક્તિને આવું જ થઈ ગયેલું, બિચારા ઉકલી ગયા હતા, સાચવજે હોં 🙂
-Mahendra Sharma